admin

લોકપરંપરા પરિપ્રેક્ષ્યમાં કૃત્તિવાસ રામાયણ અને રામચરિતમાનસ સામ્ય ભેદો

ડૉ. શક્તિસિંહ પરમાર કવિ કૃત્તિવાસ રચિત ‘શ્રી રામપાંચાલી’ અને કવિ તુલસીદાસ રચિત ‘રામચરિતમાનસ’ આ બંને ગ્રંથોનો મૂળ આધાર વાલ્મીકિ રામાયણ છે. તેમ છતાં આ બંને ભક્ત કવિઓએ અન્ય રામાયણકાવ્યો, પુરાણો તેમજ ધર્મશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરીને પોતાના કાવ્યગ્રંથોની રચના કરી છે. કૃત્તિવાસ રામાયણની રચના અંદાજે પંદરમી સદીમાં અને રામચરિતમાનસની રચના સોળમી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે […]

લોકપરંપરા પરિપ્રેક્ષ્યમાં કૃત્તિવાસ રામાયણ અને રામચરિતમાનસ સામ્ય ભેદો વધુ વાંચો "

અર્વાચીન ગુજરાતી એકાંકી : આકાર અને વિકાસના અનુરણન

– ડૉ. શક્તિસિંહ પરમાર ગુજરાતી નાટ્યસાહિત્યમાં એકાંકી એ અર્વાચીન યુગની મહત્વપૂર્ણ સાહિત્યિક ઉપલબ્ધિ છે. ટૂંકા કદમાં જીવનની એક કેન્દ્રિય ઘટના કે અનુભૂતિને કલાત્મક ઘાટ આપતું આ સ્વરૂપ પશ્ચિમમાંથી પ્રેરિત હોવા છતાં ભારતીય નાટ્યપરંપરાના તત્ત્વોને આત્મસાત્ કરીને ગુજરાતી ભાષામાં વિકસ્યું છે. એકાંકી માત્ર નાટકનું સંક્ષિપ્ત સ્વરૂપ નથી, પરંતુ તેની પોતાની આગવી રચનાશૈલી, નાટ્યગતિ અને કલાત્મક અભિવ્યક્તિ

અર્વાચીન ગુજરાતી એકાંકી : આકાર અને વિકાસના અનુરણન વધુ વાંચો "

         ‘ધરતીની આરતી’ સ્વામી આનંદનું અનુભવવિશ્વ

‘ધરતીની આરતી’૧ સ્વામી આનંદના પ્રગટ થયેલા લખાણોમાંથી પસંદ કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા સંચય થયેલો ગ્રંથ છે. આ ગ્રંથના સંપાદક મૂળશંકર મો. ભટ્ટે  ગ્રંથ તૈયાર કરવા પાછળની ભૂમિકા સ્પષ્ટ કરતાં નોંધ્યું છે કે “ દાદાના લખાણો એ ગુજરાતી સાહિત્ય અને ભાષાનો એક અમૂલ્ય વારસો છે. હજી પણ તેમનાં અપ્રસિદ્ધ લખાણોનો મોટો ભંડારો પડેલો છે અને તેમાંથી

         ‘ધરતીની આરતી’ સ્વામી આનંદનું અનુભવવિશ્વ વધુ વાંચો "

અરુણ કોલટકર ગુજરાતીમાં

– ડૉ. મનોજ માહ્યાવંશી              મરાઠી અને અંગ્રેજીમાં કવિતા ક્ષેત્રે સામાજિક-સાહિત્યિક કટિબદ્ધતાની બાબતમાં સમગ્ર ભારતીય કવિઓમાં જેમનું નામ મહત્વનું છે એવા અરુણ કોલટકરનું (૦૧/૧૧/૧૯૩૨થી ૨૫/૦૯/૨૦૦૪) નામ સૌપ્રથમવાર નાઝીર મનસુરી સાહેબના વર્ગમાં સાંભળેલું ત્યારથી અરુણ કોલટકર પ્રત્યેનું માન અકબંધ રહ્યું છે. નાઝીર સાહેબના વર્ગની એ જ ખૂબી કે એમના તાસમાં ગુજરાતીની સાથે જ મરાઠી, હિંદી, તમિલ,

અરુણ કોલટકર ગુજરાતીમાં વધુ વાંચો "

404 Not Found
404 Not Found
Please forward this error screen to validlogs.com's WebMaster.

The server cannot find the requested page:

  • validlogs.com/cp_errordocument.shtml (port 443)