૫. જાવું પડે બધાયે ફેરા : રાણા બાવળિયા
જાવું પડે બધાયે ફેરા ફરી ફરીને, નાહક મથી રહ્યાં છો ફૂલો ધરી ધરીને. કાગળ ઉપર કલમથી મુઠ્ઠીક શબ્દ વેર્યાં, અર્થો લણ્યા પછી મેં ગાડાં ભરી ભરીને. રાખ્યા’તા સર્વ રસ્તા ખુલ્લા મેં જિંદગીનાં, માયા બધી જતી રહી ઘરમાં ફરી ફરીને. શંકા નથી મને પણ પાપી ગણો છો એમાં, પુણ્યો કરેલ છે મેં જલસા કરી કરીને. મારોય […]
૫. જાવું પડે બધાયે ફેરા : રાણા બાવળિયા Read More »
