૧. ગુજરાતીમાં સદેવંત સાવળિંગાનું કથાનક અભ્યાસ : પ્રા. પ્રકાશ આર. પરમાર
સદેવંત-સાવળિંગાનાં કથાનકની બે પરંપરાઓ પ્રચલિત છે. વીરરસપ્રધાન(સાહસકથા) અને શૃંગારરસ પ્રધાન(પ્રણયકથા). રાજસ્થાન અને ગુજરાતમાં આ કથાનક સૌથી વધુ ખ્યાત છે. રાજસ્થાનમાં પ્રણયકથા તો ગુજરાતમાં બંને પરંપરાઓની કૃતિઓ પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં મધ્યકાલીન સમયમાં આ કથાનક જુદાં-જુદાં સર્જકોએ આલેખ્યું છે. જોઇએ… (૧) સદયવત્સવીર પ્રબંધ – ભીમ (૨) સદયવત્સચરિત્ર રાસ – રાજકીર્તિ (૩) સદયવત્સ સાવલિંગા …
૧. ગુજરાતીમાં સદેવંત સાવળિંગાનું કથાનક અભ્યાસ : પ્રા. પ્રકાશ આર. પરમાર Read More »