૩. ‘મિલન’ : ડૉ. અશોકભાઈ પટેલ
સંપર્ક: ૯૪૨૮૮૧૧૦૦૩ / artistashokpatel@gmail.com વતન : ભાવનગર. વિક્રમ યુનિવર્સિટી, ઉજ્જૈન ખાતે ચિત્રકલામાં અનુસ્નાતક કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી અને ‘ભાવનગર કા કલા પરિદૃશ્ય’ વિષય પર તેમણે પીએચ.ડી. કર્યું છે. હાલમાં ચિત્રશિક્ષક તરીકે કાર્યરત આ ચિત્રકાર કુલ નવ જેટલા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના અવોર્ડથી સન્માનિત થયા છે. ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના પાઠ્યપુસ્તકોના મુખપૃષ્ટો તેમની ચિત્રકલાથી ગૌરવાન્વિત …