‘ધરતીની આરતી’ સ્વામી આનંદનું અનુભવવિશ્વ

‘ધરતીની આરતી’૧ સ્વામી આનંદના પ્રગટ થયેલા લખાણોમાંથી પસંદ કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા સંચય થયેલો ગ્રંથ છે. આ ગ્રંથના સંપાદક મૂળશંકર મો. ભટ્ટે  ગ્રંથ તૈયાર કરવા પાછળની ભૂમિકા સ્પષ્ટ કરતાં નોંધ્યું છે કે “ દાદાના લખાણો એ ગુજરાતી સાહિત્ય અને ભાષાનો એક અમૂલ્ય વારસો છે. હજી પણ તેમનાં અપ્રસિદ્ધ લખાણોનો મોટો ભંડારો પડેલો છે અને તેમાંથી …

         ‘ધરતીની આરતી’ સ્વામી આનંદનું અનુભવવિશ્વ Read More »