અરુણ કોલટકર ગુજરાતીમાં

– ડૉ. મનોજ માહ્યાવંશી              મરાઠી અને અંગ્રેજીમાં કવિતા ક્ષેત્રે સામાજિક-સાહિત્યિક કટિબદ્ધતાની બાબતમાં સમગ્ર ભારતીય કવિઓમાં જેમનું નામ મહત્વનું છે એવા અરુણ કોલટકરનું (૦૧/૧૧/૧૯૩૨થી ૨૫/૦૯/૨૦૦૪) નામ સૌપ્રથમવાર નાઝીર મનસુરી સાહેબના વર્ગમાં સાંભળેલું ત્યારથી અરુણ કોલટકર પ્રત્યેનું માન અકબંધ રહ્યું છે. નાઝીર સાહેબના વર્ગની એ જ ખૂબી કે એમના તાસમાં ગુજરાતીની સાથે જ મરાઠી, હિંદી, તમિલ, …

અરુણ કોલટકર ગુજરાતીમાં Read More »