Volume 4, Issue 3, May-June 2023

અનુક્રમણિકા

સંપાદકીય

કાવ્ય

૧. રહેવા દે…- નિર્જરા શુક્લ

૨. તારી યાદ છે મને – (સખી) ભાવીક ગઢાદરા

વાર્તા  

અણદિઠા આસું – ડો. વર્ષા વાળા  

લેખ/ સંશોધન/ આસ્વાદ/ વિવેચન

૧. અકૂપાર – સૃષ્ટિ સંતુલનની ચિંતા વ્યક્ત કરતી કથા – ડૉ. રાજેન્દ્ર બાંભણિયા

૨. ‘રાષ્ટ્રવાદ’ના પરિપ્રેક્ષ્યમાં ક.મા.મુનશી અને ‘જય સોમનાથ’ નવલકથા – પ્રા. વિજયસિંહ ઠાકોર

૩. રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાઓમાં માનવતાનું સમ્યકદર્શન – ડૉ. વંદના રામી

૪. નેહ લાગ્યાની વાત : ‘તરુરાગ અને નદીસૂક્ત’  – ડૉ. વિરેન પંડ્યા

૫. આદિજાતિના ભાવવિશ્વને પ્રસ્થાપિત કરતો સાંપ્રત સૂર : ડૉ. પ્રભુદાસ પટેલ (ટૂંકી વાર્તા સ્વરૂપ સંદર્ભે) – જાગૃતિ પટેલ

ચિત્ર :

૧. શૈશવ : ધ્યાની વાળા

૨. યૌવન : હારિત ચાવડા

૩. સફર : નુપુર વાઘેલા

ફોટોગ્રાફ :

૧. આસ્થા : ઇલા કાળિયાણીયા

૨. અંતર : જાનવીબા ગોહિલ

૩. શ્રદ્ધા : પર્જન્ય મહેતા