Uncategorized

૪. તુષાર શુક્લના ગીતોમાં પ્રણય શૃંગાર અને વિરહ શૃંગાર : ડૉ. અભિષેક દરજી

કવિ તુષાર શુક્લએ ગુજરાતી ગીત સાહિત્યને અનેક ચિરંજીવી ગીત રચનાઓ આપી છે. કવિ તુષાર શુક્લના ગીતોમાં ભાવનિરૂપણની દૃષ્ટિએ પ્રણયભાવ એ કવિ તુષારનો પ્રિય ભાવ છે. હથેળી, આંખો, દરિયો, વૃક્ષ, ગુલમહોર, વરસાદ, વાદળ, અગાસી, રણ જેવા તત્વો કવિ તુષારના પ્રિય છે. અમદાવાદ જેવા આધુનિક અને ઝડપી જીવન જીવતા શહેર સાથે કવિ તુષારનો ઘણો જ ગહેરો નાતો […]

૪. તુષાર શુક્લના ગીતોમાં પ્રણય શૃંગાર અને વિરહ શૃંગાર : ડૉ. અભિષેક દરજી Read More »

૩. બ.ક. ઠાકોર સંશોધિત-સંપાદિત ‘અંબડ વિદ્યાધર રાસ’માં પ્રયોજાયેલી હસ્તપ્રતો : ડૉ. હેમંત પરમાર

       મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કૃતિવિષયક, કર્તાવિષયક, સમયનિર્ણય, અર્થનિર્ણય અને પાઠસંપાદન જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સૌમાં પાઠસંપાદનની સમસ્યા વિલક્ષણ છે. કેમકે મધ્યકાળમાં જે સાહિત્ય પ્રાપ્ત થયું છે તે મોટેભાગે હસ્તપ્રતોમાં સચવાયેલું છે. મધ્યકાળના કવિઓ આ હસ્તપ્રતોની અનેક નકલો લહિયા પાસે લખાવતા. જેથી લાહિયાઓ ક્યારેક હસ્તપ્રતોમાં ઉમેરો પણ કરતાં. આના કારણે હસ્તપ્રતોમાં એકથી

૩. બ.ક. ઠાકોર સંશોધિત-સંપાદિત ‘અંબડ વિદ્યાધર રાસ’માં પ્રયોજાયેલી હસ્તપ્રતો : ડૉ. હેમંત પરમાર Read More »

૨. લગ્નગીત–‘ફટાણાં’માં પશુઓનો વિનિયોગ : કેટલાંક ગીત સંદર્ભે – ડૉ. વિપુલ કાળિયાણિયા

     લોકવિદ્યાનો એક મહત્ત્વનો ભાગ લોકસાહિત્ય છે. પ્રાચીન સમયથી આપણી પરંપરા દ્વારા જનસમૂહમાં આવેલ પેઢી દર પેઢીથી પ્રચલિત રૂઢિઓ, વિધિઓ, મંત્ર-તંત્ર, શુકન-અપશુકન વગેરેને વિદ્વાનો Folk Lore (લોક વિદ્યા) તરીકે ઓળખે છે. લોકસાહિત્યનું એક અંગ લોકગીત. લોકગીત અંતગર્ત ‘લગ્નગીત’નો સમાવેશ થાય છે. લગ્ન જેવા મહત્ત્વનાં સંસ્કાર બાબતે આપણે સૌ વિદિત છીએ જ. એટલે એ ચર્ચામાં

૨. લગ્નગીત–‘ફટાણાં’માં પશુઓનો વિનિયોગ : કેટલાંક ગીત સંદર્ભે – ડૉ. વિપુલ કાળિયાણિયા Read More »

૧. ગુજરાતીમાં સદેવંત સાવળિંગાનું કથાનક અભ્યાસ : પ્રા. પ્રકાશ આર. પરમાર

    સદેવંત-સાવળિંગાનાં કથાનકની બે પરંપરાઓ પ્રચલિત છે. વીરરસપ્રધાન(સાહસકથા) અને શૃંગારરસ પ્રધાન(પ્રણયકથા). રાજસ્થાન અને ગુજરાતમાં આ કથાનક સૌથી વધુ ખ્યાત છે. રાજસ્થાનમાં પ્રણયકથા તો ગુજરાતમાં બંને પરંપરાઓની કૃતિઓ પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં મધ્યકાલીન સમયમાં આ કથાનક જુદાં-જુદાં સર્જકોએ આલેખ્યું છે. જોઇએ… (૧) સદયવત્સવીર પ્રબંધ – ભીમ (૨) સદયવત્સચરિત્ર રાસ – રાજકીર્તિ (૩) સદયવત્સ સાવલિંગા

૧. ગુજરાતીમાં સદેવંત સાવળિંગાનું કથાનક અભ્યાસ : પ્રા. પ્રકાશ આર. પરમાર Read More »

૧. ભર્યું એકાંત : સંજય ગોટી

સમી સાંજની ઠંડી પડવી શરૂ થઈ ગઈ હતી. એક ઘરની આગળ પાણીની ચોકડીમાં, નળમાંથી ધીમું-ધીમું પડતું પાણી ડોલમાં ભરાતું હતું. ચોકડીની કિનારે ઉભેલો એક વૃદ્ધ પોતાના પહેરણનાં બટન ખોલવાની કોશિશ કરતો હતો. નજીક પહોચતાં તેનાં ઘરની અંદર મારી નજર ગઈ. ઘરમાં નાના-મોટા ઘણાં માણસો દેખાયા; જાણે ઘર ભર્યું ભર્યું હોય ! હું થોડે સુધી લટાર

૧. ભર્યું એકાંત : સંજય ગોટી Read More »

૨. મુકદ્દરનો ભાગીદાર : વર્ષા જાની

“એ કાદર, જા તો, હટ ધોડતો, દરવાજો ખોલ, માલની ગાડી આવી છે” બોલતા બોલતા રફીકભાઈ પોતાની ઓફિસમાંથી બહાર નીકળ્યા. ને લાતીમાં લાકડાની હેરફેર કરતા માણસોને પણ બૂમ મારી, “એલા એ શામુ, રમેશ, જોવો આ ગાડી આવી છે ને ઈ માલ પેલા ઉતારીને ઓલે ખૂણે ખડકો.” આંગળીના ઈશારે ખૂણો બતાવતા બોલ્યા. એટલામાં તો લાકડાંથી હક્ડેઠાઠ ભરેલો

૨. મુકદ્દરનો ભાગીદાર : વર્ષા જાની Read More »

૧. તને કહું..! : રામ મોરી

હાઈ હિરલ, મેસેજ ટાઈપ કરું છું પણ ડોન્ટ નો તને સેન્ડ કરું કે નહીં ! આજનો દિવસ, યેસ આજનો દિવસ મહત્ત્વનો છે એવું કહી શકું કે કેમ એ પણ નથી ખબર. કદાચ કોર્ટ કચેરીના બધા જ ધક્કા આજના દિવસથી પૂરાં થઈ જશે. દરેક મહિનાના ર્સ્ટ વીકને કોર્ટની તારીખો ગણીને સમયનું હું જે મેનેજમેન્ટ કરતો એ

૧. તને કહું..! : રામ મોરી Read More »

૬. कुछ शब्द : कविता पांडेय

कुछ शब्द शादी होते ही बट गए। कुछ शब्द घूंघट में ही छूपे रह गए। कुछ शब्द सबको समझने मे ही खर्च हो गए। कुछ शब्द रसोई तक ही सीमित रह गए। कुछ शब्द घर की चार दीवारों में ही बंद रह गए। कुछ शब्द मर्यादाओं का ही पालन करते रह गए। कुछ शब्द उनके

૬. कुछ शब्द : कविता पांडेय Read More »

૫. જાવું પડે બધાયે ફેરા : રાણા બાવળિયા

જાવું પડે બધાયે ફેરા ફરી ફરીને, નાહક મથી રહ્યાં છો ફૂલો ધરી ધરીને. કાગળ ઉપર કલમથી મુઠ્ઠીક શબ્દ વેર્યાં, અર્થો લણ્યા પછી મેં ગાડાં ભરી ભરીને. રાખ્યા’તા સર્વ રસ્તા ખુલ્લા મેં જિંદગીનાં, માયા બધી જતી રહી ઘરમાં ફરી ફરીને. શંકા નથી મને પણ પાપી ગણો છો એમાં, પુણ્યો કરેલ છે મેં જલસા કરી કરીને. મારોય

૫. જાવું પડે બધાયે ફેરા : રાણા બાવળિયા Read More »

૪. પિતૃવંદના : વિરેન પંડ્યા ‘વિરલ’

અઘરું છે બધું જાણવું. એથીય અઘરું છે જાણતાં હોવા છતાં ફરી ભૂલી જવું અને જાણવું ફરી સંતાનની નજરે. આંગળી પકડીને ચાલતાં શીખવ્યું હોય, ખભા પર બેસાડી દુનિયા દેખાડી હોય, પોતાને જરૂરની વસ્તુ છોડી દીધી હોય, અને સંતાનના શોખ પૂરા કર્યા હોય, છતાં ‘તમને કાંઈ ખબર ન પડે’ ‘હવે તમારો જમાનો ગયો’ ‘તમારે તો કાંઈક ને

૪. પિતૃવંદના : વિરેન પંડ્યા ‘વિરલ’ Read More »

Atomic Wallet Download

Atomic Wallet

Jaxx Liberty Wallet

Jaxx Wallet Download