સંપર્ક: ૮૪૬૦૬૦૪૯૪૩
વતન : ભાવનગર.
બાળપણથી જ ચિત્રકલામાં રૂચી.
મોટાભાઈ ભાર્ગવ ગોહિલની પ્રેરણાથી ચિત્રકલામાં રસ લેવાનો આરંભ કર્યો.
શ્રી ખોડીદાસ પરમારની શૈલીના અનુકરણથી ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.
ચિત્રકલાનું વિધિવત શિક્ષણ લઈ, વિવિધ માધ્યમોમાં પોતાની ચિત્રકલાની પરખ કરીને ચિત્ર પ્રદર્શનોના આયોજક તથા સહભાગી બની ભાવનગરના નામાંકિત ચિત્રકારોમાં સ્થાન મેળવ્યું.