પ્રયાસનો પ્રયાસ ઉત્તમ છે. સાહિત્ય સર્જન, ભાવન સાથે અનુભવી શકાય એવા ચોક્કસ ચિત્રો અને ફોટોગ્રાફ્સ પ્રગટ કરીને એક નવી દિશામાં સાહિત્ય રસિક મિત્રોને દોરી જવાનો ઉત્તમ પ્રયાસ છે.
પ્રયાસ ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ 🎉
આપ સર્વે સુંદર કાર્ય કરી રહ્યા છો. એનો એક ગુજરાતી તરીકે રાજીપો વ્યક્ત કરું છું.
રચનાઓ મોકલવા માટેનું ઇમેલ આપશો તો આભારી થઇશ.અંકો પણ મારે મેળવવા છે નિયમિત..મને પ્રયાસનું સાહિત્ય ગમ્યું છે .એકોક્તિ સ્પર્ધામાં ભાગ લેવાના નિયમો અને પધ્ધતિ જણાવશોજી.આભાર સહ સાદર સસ્નેહ વંદન
કલા રસિકોમાં ખૂબ જ ઓછાં સમયમાં લોક ચાહના મેળવતી ઈ પત્રિકા એટલે પ્રયાસ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુંદર કાર્ય. આભાર પ્રયાસ ટીમ. આ કાર્યની ખૂબ જરૂર હતી.
પ્રયાસનો પ્રયાસ ઉત્તમ છે. સાહિત્ય સર્જન, ભાવન સાથે અનુભવી શકાય એવા ચોક્કસ ચિત્રો અને ફોટોગ્રાફ્સ પ્રગટ કરીને એક નવી દિશામાં સાહિત્ય રસિક મિત્રોને દોરી જવાનો ઉત્તમ પ્રયાસ છે.
પ્રયાસ ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ 🎉
આપ સર્વે સુંદર કાર્ય કરી રહ્યા છો. એનો એક ગુજરાતી તરીકે રાજીપો વ્યક્ત કરું છું.
રચનાઓ મોકલવા માટેનું ઇમેલ આપશો તો આભારી થઇશ.અંકો પણ મારે મેળવવા છે નિયમિત..મને પ્રયાસનું સાહિત્ય ગમ્યું છે .એકોક્તિ સ્પર્ધામાં ભાગ લેવાના નિયમો અને પધ્ધતિ જણાવશોજી.આભાર સહ સાદર સસ્નેહ વંદન
સબમીશન ગાઈડના પેઝ પર નીચે આપેલ સબમિટ પેપર પર જઈ આપ કૃતિ અને લેખ મોકલી શકો છો. આભાર.