જીવનનો આ અજીબ સફર છે,
ક્યાંક હાસ્ય તો ક્યાંક અસર છે.
સવારે સુખ છે, સાંજે દુઃખ,
સમય સાથે ઊભો દરબાર છે.
ફૂલ ફૂલતું, તો કાંટો છે વચ્ચે,
આપણે જ તો આ હર લહેર છે.
લહેરાતું સરોવર છે પથરાયેલું,
પાણીમાં પણ, ઊંડો ખતર છે.
ખુશીઓ માટે બધું આપી દઈએ,
પણ આખરે તો લાગણીની અસર છે.
અંગત સંબંધોનો ભાર છે સર પર,
જેમ કોઈની એ સહેજ બજર છે.
ફરી આકાશમાં ઉડવાની હવસ,
પર વિચારોમાં પડેલી કસર છે.
- છાયા શાહ