નામ : જગદીશ એન. જોશી, શહેર : ભાવનગર, ગુજરાત અભ્યાસ: શેઠ સી. એન. કલા વિદ્યાલય, અમદાવાદ તથા દેશના નામાન્કીત કલાગુરુ શ્રી ખોડિદાસભાઈ પરમાર , સન્માન અને પુરસ્કાર: ભાવનગર શહેર અને રાજ્યના ઘણા સન્માન અને પુરસ્કાર મળ્યા, ચિત્ર પ્રદર્શન : ભાવનગર શહેર અને દેશભરમાં સમૂહ ચિત્ર પ્રદર્શનોમાં ભાગ લીધો, મહારાજા કૃષ્ણકુમારસિહજી ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા સાત વર્ષથી નિર્ણાયક તરીકે તથા વેસ્ટ ઝોન પસંદગી તથા વર્કશોપની સેવા આપી, ગુજરાત દિપોત્સવી મા ચિત્ર પ્રકાશીત થાય છે. છેલ્લા ૩૫ વર્ષથી કાર્યરત , હાલ વોટર કલર વોસ ટેકનિકથી ચિત્ર કરે છે.